Entertainment

Vikas Gando Thayo che

Vikas Gando Thayo Che

There are lots of whatsapp messages forwarded related to vikas gando thayo che. We are sharing some of the whatsapp messages related to Vikas Gando Thayo che.

————————————————————————————————–

1.
*Politics ની હદ તો જુઓ
ભીડ ભેગી  થશે તો સ્વાઈન ફલૂુ થી પબ્લીક નુ સ્વાસ્થ્ય જોખમાશે એવું કહી ને 5 દિવસ પહેલા બધા મેળા બંધ કરાવવા વાળાઓ એ આજે મુખ્યમંત્રી ની સભા માટે ગામો-ગામ થી બસો દોડાવી ને ભીડ એકઠી કરી…??
આઘા રેજો ….. વિકાસ હડકાયો  થયો છે ….
 ————————————————————————————————–

2.

વિકાસ નો જન્મ 2001માં થયો હતો.આજે ઈ 17 વર્ષનો થયો
હવે ઈ કોઈનું માનતો નથી. વિકાસ જુવાન થઇ ગયો છે.
 વિકાસ તોફાને ચડી ગયો છે…
 ————————————————————————————————–
3.
હવે તો સાલું એવી આદત પડી ગઇ છે કે,
૧૫ દિવસમાં પેટ્રોલ,ડીઝલ અને ગેસની ……!
કિંમત ન વધે તો”બીક” લાગવા માંડે છે….?
 કે ક્યાંક “વિકાસ” અટકી તો નથી ગયો ને
???
 ————————————————————————————————–
4.
આજથી ગેસ ના ભાવ મા 73 રૂપિયા નો વધારો….
વિકાસ કો પકડના મુશ્કિલ હી નહી નામુમકિન હે
Vikas Gando thayo che
 ————————————————————————————————–
5.
હવે તો ચુંટણી ઢંઢેરા મા આ લોકો #વિકાસ #વિકાસ બોલસે તો લોકો જોક્સ સમજી ને દાંત કાઢશે…??
 ————————————————————————————————–
6.
સબસીડી વાળા ગેસ સિલિન્ડર માં દર મહિને ૭ રૂપિયા નો વિકાસ થસે
આઘા રેજો હવે વિકાસ ગાંડો થયો સે
વિકાસ માટે અહીં એટલું બધું હમણાં લખાયું છે કે…
 ————————————————————————————————–
7.
આજે વિકાસના બાપુજીએ પોલીસમાં ફરિયાદ કરી છે…
#???
 ————————————————————————————————–
8.
છેલ્લા અઠવાડિયામાં નવ છોકરીઓએ બ્રેકઅપ કર્યું..?
કારણ
બોયફ્રેન્ડ નું નામ હતું #વિકાસ
???
 ————————————————————————————————–
9.
?????
હોટલમાં ૧૦૦૦ રૂપિયા ના બિલ ઉપર જયારે ૧૮૦  રૂપિયા GST ચુકવીએ ત્યારે એક ક્ષણ તો એવુજ લાગે કે અદ્રશ્ય રૂપે *વિકાસ* આપડી હારે જ જમતો હતો એનું બિલ ભરવુ પડ્યું….
આઘા રેજો…..વિકાસ હવે ભૂખ્યો થ્યો છે…..
?????
 ————————————————————————————————–
We will share more whatsapp messages Related to Vikas Gando Thayo che .
Disclaimer : Messages are only for making fun. It is not related to any person or organization.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *